ગુજરાતી ગીત ગઝલ
Saturday, 31 May 2025
યાદ રાખવા જેવી વાત
હું કરું છું એ કરમ છે,
હું કરું છું એ ધરમ છે.
અંતે સમજાયું મને એ,
હું કરું છું એ ભરમ છે.
Sunday, 26 October 2014
Subscribe to:
Posts (Atom)
હું કરું છું એ કરમ છે,
હું કરું છું એ ધરમ છે.
અંતે સમજાયું મને એ,
હું કરું છું એ ભરમ છે.